બાબરામાં દલીત સમાજના આગેવાન દ્રારા જરૂરીયાત મંદ લોકોને કિટ વિતરણ કરવામાં આવી

બાબરા,

પ્રતિનિધિ :- હીરેન ચૌહાણ

સમગ્ર દેશ અને દુનીયા મા નોવેલ કોરોના વાયરસ નો ભય ફેલાયો છે અને લોકડાઉન સ્થીતી છે ત્યારે બાબરા પંથકમા હમેશા સેવાકીય પ્રવુતી મા આગવુ સ્થાન ધરાવતા અને અડધી રાત ના હોંકારા સમાન એવા દલીત સમાજના આગેવાન ગોવાભાઇ કાળાભાઇ મારૂ દ્રારા ૯૩૦ કિટ તૈયાર કરવામા આવી હતી જેમા ઘંઉ,ચોખા,ચણા અને રોકડ રકમ ૫૦ રૂપીયા જરૂરીયાતમંદ લોકો ને તેના ઘરે અને દરડ રોડ પર ઝુપડપટી વિસ્તાર મા જઈ વિતરણ કરાયુ હતુ અને જેમા તેના દિકરા ખીમજીભાઇ મારૂ માજી પ્રમુખ ન.પા.તથા રાજેશભાઇ,ભરતભાઇ,હિતેશભાઇ અને દલીત સમાજ ના લોકો આ સેવાકીય પ્રવૃતી મા સાથ અપાયો હતો
જેમા બાબરા નગરપાલીકા માજી પ્રમુખ ખીમજીભાઇ મારૂ એ લોકો ને કોરોના વાયરસ થી સાવચેત રહેવા અને આપણા પંથક મા ન ફેલાય અને લોકડાઉન ના નિયમો નુ પાલન કરવા નુ જણાવાયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here