બાબરાના ચમારડી ગામે મનરેગા યોજના હેઠળ રાહત કામગીરી ચાલુ કરવામાં આવી…

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

આજે માનવભક્ષી કોરોના વાયરસએ સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી છે જેના કરને સમસ્ત માનવ જીવન હેરાન પરેશાન થઇ રહ્યું છે. કોરોનાના વધતા સંક્રમણને રોકવા દેશમાં લોકડાઉનની સ્થિતિ નિર્માણ કરેલ છે અને સરકારશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવનનિર્વાહ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા એકાદ માસથી રોજગાર ધંધા ઠપ્પ હોવાથી રોજ મજુરી કામ કરી પેટયુ રડી ખાતા ગરીબ તથા શ્રમિક વર્ગ ખૂબ જ તંગ પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યો છે ત્યારે બાબરા તાલુકાના ચમારડી ગામના સરપંચ દ્વારા અને તાલુકા વિકાસ અધિકારીના માગદર્શન મુજબ ચમારડી ગામમા “મનરેગા યોજના ” હેઠળ સવા બસૉની આસપાસ શ્રમજીવીઓએ રાહત કામગીરીમાં શ્રમ આપીને વળતર મેળવેલ અને બાબરા તાલુકામા પ્રથમ રાહત કામગીરી ચાલુ થઈ ગયેલ તેમજ મસ્ટર કારકુન સુરેશભાઈની દેખરેખ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ રાખી કામગીરી કરવામાં આવે છે.
સંપુણૅ પણે ડીસ્ટૅશન રાખીનૅ શ્રૅમીકૉ કામ કરે તૅમજ ધોમ ધકતો તડકૉ હૉવાથી મનરૅગાના કામનો ટાઈમ સવારે છ થી બપૉરૅ બૅ વાગ્યા સુધીનૉ હૉવાથી શ્રમીકૉનૅ તાપમાનમા સરકારૅ રાહત આપૅલ છૅ.ગરીબોનૅ રૉજગારી મલી રહૅ તૅ માટે મનરૅગા યૉજના લૉકૉ માટૅ આવકાર્ય છે.આવનાર સમયમા બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા મનરૅગા યૉજના ચાલુ થાય તૅવુ લૉકૉ ઈર્ચ્છી રહ્યા છૅ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here