ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પોતાના બાન્દ્રા સ્થિત ઘરમા જ ગળેફાંસો ખાઇ જીવન ટુકાવતા અનેક અટકળો,આત્માહત્યા નુ કારણ અકબંધ

ધોની ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ અને પીકે જેવી ફિલ્મના હીરો સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

અભિનેતા સુશાંત સિંહે રાજપુત તેના બાન્દ્રા સ્થિત ઘરમા જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનું જાણવા મળેલ છે. આત્મહત્યાનું કારણ હજી સુધી ખબર પડી નથી. પોલીસને જાણ થતા તમામ પાસા ખંગોળી રહસ્ય ઉજાગર કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here