પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ મેઘાની મહેર કાલોલ તાલુકામાં…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લામાં ૧૫ જુન સુધી માં કુલ ૭૬૯ મી.મી વરસાદ વરસ્યો છે. જુદા જુદા તાલુકાની વિગતો મુજબ ગોધરા તાલુકામા આગાઉનો વરસાદ ૯૯ મી.મી તથા રવિવાર સવાર સુધી ૦૮‌મી.મી મળી ૧૦૭ મી.મી કાલોલ તાલુકામાં આગાઉનો ૧૦૪ તથા રવિવારે ૫૫ મળી કુલ ૧૫૯ મી.મી.હાલોલ તાલુકામાં આગાઉનો ૧૩૧ મી.મી તથા રવિવારે ૧૧ મળી ૧૪૨ મી.મી વરસાદ જાંબુઘોડા તાલુકામાં આગાઉનો ૧૧૧ તથા રવિવારે ૨૨ મળી ૧૩૩ મી.મી તથા ધોધંબા તાલુકામા ૮૧ મી.મી તથા રવિવારે ૦૮ મી.મી મળી કુલ. ૮૯ મી.મી વરસાદ શહેરા તાલુકામાં આગાઉ ૫૨ મી.મી તથા રવિવારે ૧૫ મળી કુલ ૬૭ મી.મી તથા મોરવા હડફ તાલુકામા આગાઉનો ૪૮ મી.મી તથા રવિવારે સવાર સુધી ૨૪ મી.મી મળી કુલ ૭૨ મી.મી વરસાદ નોંધાયો છે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વરસાદ કાલોલ તાલુકા મા નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here