ધોરાજીની રોયલ સ્કૂલના માલિકનો માફી માંગતો અને ઈતર નાઈતને ટેકો નો આપવો જોયે તેવો કથિત ઓડિયો વાઈરલ થતા ચકચાર…

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

ગ્રામ પંચાયતની માથાકૂટને લઇ રોયલ સ્કૂલ ટ્રસ્ટી રાજુ પૈથાણી જાતીવાદ નું ઝેર ઓકતો હોય તેવો ઓડિયો સોશ્યલ મિડિયા પર વાઈરલ થયો છે.
ગ્રામ પંચાયત મા થઈ રહેલા ભ્રષ્ટાચાર નો ગટરમાં બધા એ ડુબકી મારી હોવા ની વાતનો ઓડિયો વાઈરલ થતાં પાટણવાવ મા જ્ઞાતિ વાદ ઉભુ કરવા નુ રાજકારણ જોવા મળે છે જનતા નુ કોન તેવો સવાલ પાટણવાવ ની જનતા મા ઉછળતો પ્રશ્ન છે
ઉપસરપંચ અને રોયલ સ્કૂલ ના માલિક વચ્ચે ટેલિફોનીક ચર્ચામાં સબકા સાથ સબકા વિકાસ ના સ્લોગન પર પાણી ફેરવતો રાજુપેથાણી રોયલ સ્કુલ વારા

રોયલ સ્કૂલ ના રાજુ પૈથાણી એવું બોલી રહ્યા છે કે આ એવો પક્ષ છે જે ધ્યાન ઓછું રાખે છે પરંતુ ધ્યાન મા વધારે રાખે છે ઈતર નાઈત ને ટેકો નો આપવો જોઈએ ઈતર નાઈત ગામ ને નડવાનીછે મનેનય મારા ડેલામા કોયનય આવે ઈતર નાઈત હાયરે હુનથી ક્યારેય તેવુ કહેતા રાજુ પેથાણી રોયલ સ્કુલ વારા તેવો ઓડિયો વાઈરલ થયો છે. અને માફી માગતો વિડિયો પણ વાયરલ થયો છે
ત્યારે ઈતર નાઈત ને સુ સમજ વાનુ સોસણ કે એકજ નાઈત નો દબદબો હોવાથી દબાવવા ની કોશિશ તેવી જનતા મા થતી વાતોએ જોર પકડીયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here