જેતપુરમાં ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઊંઘતો ઝડપાયો…

રાજકોટ,
વિનુ ખેરાળીયા

લોકડાઉનના કારણે જેતપુરમાં દોઢ માસથી ફસાઈ ગયેલા અને નવાગઢ નજીક રહેતા રાજકોટના શ્રમિકો જ્યારે રવિવારની રાત્રે ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા.ત્યારે કોઈક અજાણીયા વ્યક્તિએ શ્રમિકની ૬ વર્ષની બાળકીનું અપહર કરીને દુષ્કર્મ આર્ચરિયુ હતુ.જ્યારે તેં બાળકીએ બુમાબુમ પાડતા તેમના માતાપિતા દોડી જતા તે નરાધમ ભાગવામાં સફળ રહીયો હતો.જ્યારે પોલીસે આજુ બાજુના સિસીટિવી કેમેરા ચેક કરતા ત્યારે અંધારામા એક શખસ ભાગી રહેલ સીસીટિવિમાં કેદ થય દેખાયો હતો ત્યારે પોલીસે સિસીટીવીના આધારે શંકાસ્પદ વ્યકિની શોધખોળ શરૂ કરી હતી ત્યારે દુષ્કર્મનો આરોપીને આજે બાજુના જ સાડીના કારખાનાની એક ઓરડીમાંથી પોલીસે ઉઘતા ઝડપી પાડયો હતો.અને પોલીસે તેમની પૂછપરછ કરતા તેમનું નામ સોનુ ચૌહાણ અને તે યુપીનો હોવાનું બહાર આવ્યું હતું.જ્યારે તે બે દિવસ પહેલા જ મનિષા ફેલ્ટ નામના કારખાનામાં નોકરી માટે તલાશમાં ગયો હતો.જ્યારે તેમની પાસે ભાડાના પૈસા ન હોવાથી વતન જઈ શક્યો નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here