જાવલી ગામે આગમાં બેઘર બનેલા પરિવારો છત વિહોણા થતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે પતરા ખરીદવા માટે રૂપિયા 21000/- ની રકમ આપી….

સાગબારા,(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

સાગબારા તાલુકાના જાવલી ગામે આગમાં બેઘર બનેલા પરિવારોને છાપરું અને છત ગુમાવતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જાવલી ના આદિવાસી ગરીબ પરિવારને પતરા ખરીદવા માટે રૂ.21000/- ની રકમ આપી તેમને છત પૂરી પાડી હતી. તેમજ ગરીબ માતા-પુત્રના ઘરે જઈને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. જાવલી ગામે આગ લાગતા ચાર મકાનો ભસ્મીભૂત થઇ જતા પરિવારજનો બેઘર બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here