કોરોના સંકટમાં મદદરૂપ થવા ભારતયાત્રા કેન્દ્ર દેડીયાપાડાએ કુલ.351000/- નો ચેક આપી મદદનો હાથ લંબાવ્યો….

દેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ભારતના 9 મા વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખરના રાજનીતિક સલાહકાર અને ભારતયાત્રા કેન્દ્ર દેડીયાપાડા સંરક્ષણના એચ.એન.શર્માએ પ્રધાનમંત્રી કેરિયર ફંડમાં 3 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. જ્યારે ભારતયાત્રા કેન્દ્ર દેડીયાપાડાના સંચાલક કે મોહન આર્યએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 હજારનો ચેક અર્પણ કરી કોરોના સંકટની ઉગારવા સરકારને મદદરૂપ થવા કુલ 351000/- નો યોગદાન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here