કાલોલ મધવાસ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે ફ્રી વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના મધવાસ માં તારીખ ૪/૫/૨૦૨૩ને રવિવારના રોજ ફ્રી વંધ્યત્વ નિવારણ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન મધવાસ ચોકડી ખાતે કરવામાં આવ્યું છે જેમાં લાંબા ગાળાની સારવારમાં નિષ્ફળતા, ગર્ભાશયમા ગાંઠો કે અંડાશય મા ગાંઠ,બંધ ગર્ભ ની નળીઓ,ગર્ભાશય ની પાતળી દીવાલ,બધાજ રિપોર્ટ નોર્મલ હોવા છતાં બાળક ન રેહતું હોય, અનેક વાર IUI કે IVF મા નિષ્ફળતા, શુક્રાણુ ની ઓછી સંખ્યા કે નહિવત સંખ્યા,PCOS ની તકલીફ સહિત ફ્રી રજિસ્ટ્રેશન ફ્રી કાઉન્સિલ ફ્રી સોનોગ્રાફી ફ્રી વીર્યની તપાસ Ivf ની સારવાર અને રાહત દરે ગેરંટી વાળા પેકેજ ની સુવિધા રાહત દરે દૂરબીન થી તપાસ અમદાવાદના નામાંકિત ડોક્ટર કૃપા એ શાહ ( એમ.એસ ગાયનેક વંધ્યત્વ અને ivf નિષ્ણાંત દ્વારા કરવામાં આવશે કેમ્પ મા આવા માટે ફરજિયાત નામ ની નોંધણી માટે ડો.સુનીલ પરમાર 9638766634 અને ડો.મેહુલ પરમાર 8155804344 મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here