કાલોલ નજીક પાન્ડુ ગામે વીજળી પડવાથી 3 બકરીના મોત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નજીક પાડું પંથકમાં આજે મંગળવારે બપોરે ૨:૦૦ વાગ્યાના સુમારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જે સતત પોણો કલાક સુધી વરસ્યો હતો. વરસતા વરસાદમાં પાડું ગામની સીમમાં અચાનક કડાકા અને ભડાકા સાથે વીજળી પડતાં ચારો ચરવા ગયેલ ત્રણ બકરીઓ ના મરણ થયા હતા. સદર ત્રણ બકરીઓ શબ્બીર શાહ ની માલિકીની હોવાનું જાણવા મળેલ છે. બકરી ના મોત થવાથી તેઓને મોટું આર્થિક નુકસાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here